પ્રકરણ ૬

ત્રિકોણ — સમરૂપતા

પેજ ૫ / ૨૨

એક શરત પૂરતી નથી — બંને જોઈએ!

⚠️ બે બહુકોણ સમરૂપ થવા માટે (i) ખૂણા સમાન અને (ii) બાજુ સમપ્રમાણ — બંને સાથે જરૂરી છે.
1

બંને શરત જરૂરી — બે કિસ્સા

આકૃતિ 6.6: ચોરસ vs લંબચોરસ
ખૂણા ✓ સમાન
બાજુ ✗ સમપ્રમાણ નથી
આકૃતિ 6.7: ચોરસ vs સમબાજુ ચતુષ્કોણ
બાજુ ✓ સમપ્રમાણ
ખૂણા ✗ સમાન નથી
2

સ્વાધ્યાય ૬.૧ — પ્ર.૧ (ખાલી જગ્યા)

સ્કોર: 0 / 5
3

પ્ર.૩ (આકૃતિ 6.8)

સમબાજુ ચતુષ્કોણ PQRS (બાજુ 1.5) અને ચોરસ ABCD (બાજુ 3) સમરૂપ છે?

96646 08792