1
ઉદાહરણ ૫ — ગુમ ખૂણો
આપેલ: ΔABC (AB=3.8, ∠A=80°, AC=3√3, ∠B=60°, BC=6); ΔPQR (PR=6√3, RQ=7.6, PQ=12). શોધો: ∠P.
ગુણોત્તર: AB/RQ = 3.8/7.6 = ½, BC/QP = 6/12 = ½, CA/PR = 3√3/6√3 = ½.
બધા સમાન → ΔABC ~ ΔRQP (બાબાબા) → ∠C = ∠P.
∠C = 180° − 80° − 60° = 40° → ∠P = 40°. ∎
બધા સમાન → ΔABC ~ ΔRQP (બાબાબા) → ∠C = ∠P.
∠C = 180° − 80° − 60° = 40° → ∠P = 40°. ∎
2
ઉદાહરણ ૬
આપેલ: OA·OB = OC·OD. સાબિત કરવાનું: ∠A = ∠C અને ∠B = ∠D.
OA·OB = OC·OD → OA/OC = OD/OB.
∠AOD = ∠COB (અભિકોણ).
→ ΔAOD ~ ΔCOB (બાખૂબા / SAS).
→ ∠A = ∠C અને ∠D = ∠B. ∎
∠AOD = ∠COB (અભિકોણ).
→ ΔAOD ~ ΔCOB (બાખૂબા / SAS).
→ ∠A = ∠C અને ∠D = ∠B. ∎
3
ખૂણાનો સરવાળો = 180°
∠1= ∠2=