પ્રકરણ ૬

ત્રિકોણ — સમરૂપતા

પેજ ૧૮ / ૨૨
1

⭐ પડછાયો simulator (ઉદાહરણ ૭)

0.9 મી ઊંચી છોકરી 1.2 મી/સે ઝડપે વીજથાંભલાથી દૂર જાય. થાંભલા પરનો ગોળો 3.6 મી ઊંચે. પડછાયો કેવી રીતે વધે?

⏱️ સમય: 0 સે અંતર BD: 0 મી પડછાયો x: 0 મી

BD = 1.2 × 4 = 4.8 મી. ΔABE ~ ΔCDE (ખૂખૂ).
BE/DE = AB/CD → (4.8 + x)/x = 3.6/0.9 = 4 → 4.8 + x = 4x → 3x = 4.8 → x = 1.6 મી.
2

ઉદાહરણ ૮ — મધ્યગા

CM અને RN અનુક્રમે ΔABC અને ΔPQR ની મધ્યગાઓ; ΔABC ~ ΔPQR. સાબિત કરવાનું: (i) ΔAMC ~ ΔPNR, (ii) CM/RN = AB/PQ, (iii) ΔCMB ~ ΔRNQ.

M N

સંપૂર્ણ સાબિતી → આગળના પેજ પર.

96646 08792