પ્રકરણ ૬

ત્રિકોણ — સમરૂપતા

પેજ ૧૫ / ૨૨
1

SSS ની સાબિતી (પ્રમેય ૬.૪)

આપેલ: AB/DE = BC/EF = CA/FD. સાબિત કરવાનું: ΔABC ~ ΔDEF.

2

પ્રવૃત્તિ 6

ΔABC (AB=2, ∠A=50°, AC=4) અને ΔDEF (DE=3, ∠D=50°, DF=6). AB/DE = AC/DF = 2/3 અને ∠A = ∠D = 50°.

💡 એક ખૂણો સમાન અને તેને સમાવતી બે બાજુઓ સમપ્રમાણ — આ આગળના SAS (બાખૂબા) પ્રમેયની ભૂમિકા છે!
96646 08792