પ્રકરણ ૩

દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ

પેજ ૮ / ૧૨

ઉદાહરણ ૬ નો નિષ્કર્ષ

"18 = 18" એ y ની તમામ કિંમતો માટે સત્ય છે; એટલે અનંત ઉકેલ. માટે પેન્સિલ અને રબરની અનન્ય કિંમત શોધી શકાતી નથી (બંને સમીકરણ સમાન).

1

ઉદાહરણ ૭ — રેલવેના પાટા

પાટા: x + 2y − 4 = 0 ...(1) અને 2x + 4y − 12 = 0 ...(2). શું બે પાટા છેદશે?

2

આદેશની રીત કેલ્ક્યુલેટર

સ્વાધ્યાય ૩.૨ ના સમીકરણો ઉકેલો (દશાંશ સહિત).

સમી.૧: x + y =
સમી.૨: x + y =
3

સ્વાધ્યાય ૩.૨ — વર્ડ-પ્રોબ્લેમ

પ્ર.૩(i): બે સંખ્યાનો તફાવત 26; એક બીજાથી ત્રણ ગણી.
x − y = 26, x = 3y ⟹ 3y − y = 26 ⟹ y = 13, x = 39.
પ્ર.૩(ii): બે પૂરક ખૂણા; મોટો નાના કરતાં 18° મોટો.
x + y = 180°, x − y = 18° ⟹ x = 99°, y = 81°.
પ્ર.૩(iii): 7 બેટ + 6 દડા = ₹3800; 3 બેટ + 5 દડા = ₹1750.
7x + 6y = 3800, 3x + 5y = 1750 ⟹ બેટ ₹500, દડો ₹50.
96646 08792