પ્રકરણ ૩

દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ

પેજ ૭ / ૧૨

આદેશની રીતનાં સોપાન

① એક સમીકરણમાંથી એક ચલ બીજાના સ્વરૂપમાં મેળવો. ② તે કિંમત બીજા સમીકરણમાં મૂકો — એક-ચલવાળું સમીકરણ બને. ③ તે ઉકેલી, પાછું મૂકી બીજો ચલ મેળવો.

1

આદેશની રીત કેલ્ક્યુલેટર

સમી.૧: x + y =
સમી.૨: x + y =
2

ઉદાહરણ ૫ — આફતાબ અને પુત્રી

"7 વર્ષ પહેલાં મારી ઉંમર તારી ઉંમરના 7 ગણી; 3 વર્ષ પછી મારી ઉંમર તારી 3 ગણી હશે."

3

ઉદાહરણ ૬ — પેન્સિલ અને રબર

2 પેન્સિલ + 3 રબર = ₹9; 4 પેન્સિલ + 6 રબર = ₹18.

96646 08792