પ્રકરણ ૨

બહુપદીઓ

પેજ ૨ / ૧૨

બહુપદીની કિંમત અને શૂન્ય

કિંમત: p(x) માં x ની જગ્યાએ k મૂકતાં મળતી સંખ્યા p(k) છે.

p(x) = x² − 3x − 4  ⟹  p(2) = 4 − 6 − 4 = −6,   p(0) = −4

શૂન્ય: જો p(k) = 0 હોય તો k એ p(x) નું શૂન્ય. અહીં p(−1) = 0 અને p(4) = 0 → −1 અને 4 એ શૂન્યો.

સુરેખ બહુપદી ax + b નું શૂન્ય = −b/a  (દા.ત. 2x + 3 નું શૂન્ય = −3/2)
1

બહુપદીની કિંમત કેલ્ક્યુલેટર

2

શૂન્ય ચકાસનાર

કોઈ સંખ્યા k આપો — જુઓ p(k) = 0 છે કે નહીં, એટલે k શૂન્ય છે કે નહીં.

3

સુરેખ આલેખ પ્લોટર

y = ax + b — સ્લાઇડર બદલો; રેખા ખસશે. રેખા x-અક્ષને જ્યાં છેદે તે જ શૂન્ય છે (લાલ ટપકું).

2 3
96646 08792