પ્રકરણ ૨

બહુપદીઓ

પેજ ૧૦ / ૧૨

દ્વિઘાત બનાવવી અને ત્રિઘાતનો સંબંધ

ઉદાહરણ ૪: જેનાં શૂન્યોનો સરવાળો −3 અને ગુણાકાર 2 હોય તેવી દ્વિઘાત: x² − (સરવાળો)x + (ગુણાકાર) = x² + 3x + 2.

ત્રિઘાત ax³ + bx² + cx + d નાં શૂન્યો α, β, γ માટે:

α + β + γ = −b/a  ·  αβ + βγ + γα = c/a  ·  αβγ = −d/a
1

"દ્વિઘાત બનાવો" સાધન

શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપો — દ્વિઘાત બહુપદી બની જશે.

2

ત્રિઘાત સંબંધ કેલ્ક્યુલેટર

ત્રણ શૂન્યો અને અગ્ર સહગુણક a આપો — ત્રિઘાત બને અને ત્રણેય સંબંધ ચકાસાય.

3

ઉદાહરણ ૪ — પગલે પગલે

α + β = −3 = −b/a,   αβ = 2 = c/a.
a = 1 લેતાં: b = −a(α+β) = −1×(−3) = 3,   c = a·αβ = 1×2 = 2.
⟹ દ્વિઘાત બહુપદી = x² + 3x + 2  (અથવા k(x² + 3x + 2)).
96646 08792