1
ઉદાહરણ ૫ — પગલે પગલે
ચકાસો કે 3, −1, −1/3 એ p(x) = 3x³ − 5x² − 11x − 3 નાં શૂન્યો છે, અને સંબંધ ચકાસો.
2
સ્વાધ્યાય ૨.૨ — પ્ર.૧
દરેક દ્વિઘાત માટે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર લખો (−b/a અને c/a). પછી ચકાસો.
સ્કોર: 0 / 6
3
સ્વાધ્યાય ૨.૨ — પ્ર.૨ ("દ્વિઘાત બનાવો")
આપેલ સરવાળો અને ગુણાકાર પરથી દ્વિઘાત બનાવો. કોઈ વિકલ્પ પસંદ કરો અથવા જાતે લખો.