પ્રકરણ ૬

ત્રિકોણ — સમરૂપતા

પેજ ૩ / ૨૨

સ્કેલમાપન (Scale Factor)

તાજમહેલના ત્રણ જુદાં કદનાં ફોટા સમરૂપ ✓ (આકાર સમાન). પણ એક જ વ્યક્તિના 10 અને 40 વર્ષના ફોટા સમરૂપ ✗ (આકાર બદલાય).

🕌🕌🕌 સમરૂપ ✓
ગુણોત્તર (દા.ત. 45/35) = સ્કેલમાપન / નિર્દેશક અપૂર્ણાંક — નકશા અને blueprints આના આધારે બને.

બે બહુકોણ સમરૂપ થવા: (i) અનુરૂપ ખૂણા સમાન, (ii) અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં (એક જ ગુણોત્તરમાં).

1

ફોટો enlarger

slider વડે scale factor બદલો — આકૃતિ સમરૂપ રહીને મોટી-નાની થાય.

1.0×
2

Scale factor કેલ્ક્યુલેટર

મૂળ લંબાઈ → નવી લંબાઈ
3

નકશા ઉદાહરણ

scale "1 સેમી = કિમી". નકશા પર સેમી → વાસ્તવિક અંતર?

96646 08792