પ્રકરણ ૬

ત્રિકોણ — સમરૂપતા

પેજ ૧૨ / ૨૨

ત્રિકોણની સમરૂપતાની શરતો

ΔABC અને ΔDEF સમરૂપ થાય જો (i) ∠A=∠D, ∠B=∠E, ∠C=∠F અને (ii) AB/DE = BC/EF = CA/FD.

ΔABC ~ ΔDEF

"~" એટલે "ને સમરૂપ છે". A↔D, B↔E, C↔F (સંગતમાં).

⚠️ ક્રમ મહત્ત્વનો છે! શિરોબિંદુ અનુરૂપ ક્રમમાં જ લખવા. ΔABC ~ ΔDEF એટલે A↔D, B↔E, C↔F.
1

સંકેત ગોઠવનાર

ΔABC ~ ΔDEF માં A નો અનુરૂપ શિરોબિંદુ કયો? (ક્રમ પ્રમાણે)

ΔABC ~ Δ?EF
2

પ્રવૃત્તિ 4

BC = 3 સેમી, EF = 5 સેમી; B, C પર 60° અને 40°; E, F પર પણ 60° અને 40°. બંને ત્રિકોણ સમકોણિક (બધા ખૂણા સમાન) બને.

3 સેમી5 સેમી

પ્રશ્ન: શું ખરેખર બધી જ 6 શરત જરૂરી છે? (આગળ જોઈશું — ઓછી શરત પૂરતી!)

96646 08792