1
ઉદાહરણ ૩
આપેલ: PS/SQ = PT/TR અને ∠PST = ∠PRQ. સાબિત કરવાનું: ΔPQR સમદ્વિબાજુ.
PS/SQ = PT/TR → (પ્રતીપ BPT) ST ∥ QR.
ST ∥ QR ⟹ ∠PST = ∠PQR (અનુકોણ).
આપેલ ∠PST = ∠PRQ.
તેથી ∠PQR = ∠PRQ ⟹ PQ = PR ⟹ ΔPQR સમદ્વિબાજુ. ∎
ST ∥ QR ⟹ ∠PST = ∠PQR (અનુકોણ).
આપેલ ∠PST = ∠PRQ.
તેથી ∠PQR = ∠PRQ ⟹ PQ = PR ⟹ ΔPQR સમદ્વિબાજુ. ∎
2
સ્વાધ્યાય ૬.૨ પ્ર.૧ — BPT કેલ્ક્યુલેટર
DE ∥ BC. ત્રણ રાશિ આપો, એક ખાલી રાખો (AD/DB = AE/EC):
AD= DB= AE= EC=
3
પ્ર.૨ — EF ∥ QR? ચકાસનાર
PE/EQ = PF/FR હોય તો EF ∥ QR.
PE= EQ= PF= FR=