★
સરવાળાનાં બે સૂત્રો
Sₙ = (n/2)[2a + (n−1)d]
અંતિમ પદ l હોય તો: Sₙ = (n/2)(a + l)
aₙ = Sₙ − Sₙ₋₁
1
સરવાળો કેલ્ક્યુલેટર
a= d= n=
2
"સરવાળા પરથી પદ" (ઉદાહરણ ૧૨)
Sₙ, n, a આપો → d અને માગેલ પદ aₖ.
Sₙ= n= a= k=
3
ઉદાહરણ ૧૧
8, 3, −2, ... ના પ્રથમ 22 પદનો સરવાળો: a=8, d=−5, n=22.
S₂₂ = (22/2)[16 + 21×(−5)] = 11(16 − 105) = 11×(−89) = −979.
S₂₂ = (22/2)[16 + 21×(−5)] = 11(16 − 105) = 11×(−89) = −979.