★
પ્રથમ n પદનો સરવાળો
Sₙ = (n/2) [ 2a + (n − 1)d ]
1
ગૌસની રીતે તારવણી
S = a + (a+d) + ... + [a+(n−1)d] ...(1)
S = [a+(n−1)d] + ... + (a+d) + a ...(2) (ઊલટું)
(1)+(2): 2S = n × [2a + (n−1)d] (દરેક ઊભી જોડ સમાન!)
⟹ S = (n/2)[2a + (n−1)d]
2
સરવાળો કેલ્ક્યુલેટર
a= d= n=