પ્રકરણ ૫

સમાંતર શ્રેણી

પેજ ૧૧ / ૨૦
1

કોષ્ટક-ભરો (પ્ર.૧)

aₙ = a + (n−1)d — ત્રણ રાશિ આપો, ચોથી ખાલી રાખો.

a= d= n= aₙ=
2

પ્ર.૨ — MCQ

10, 7, 4, ... નું 30મું પદ?

3

ખૂટતાં પદ શોધો (પ્ર.૩)

પ્રથમ પદ, અંતિમ પદ અને કુલ પદ-સંખ્યા આપો — બધાં પદ ભરાશે. (દા.ત. 2, __, 26 → 3 પદ)

પ્રથમ= અંતિમ= પદ-સંખ્યા=
4

કોયડા (પ્ર.૪–૯)

પ્ર.૪: 3,8,13,18,... નું કેટલામું પદ 78? a=3,d=5 → 78=3+(n−1)5 → n=16.
પ્ર.૫: પદ-સંખ્યા: (i) 7,...,205 d=6 → n=34; (ii) 18,...,−47 d=−2.5 → n=27.
પ્ર.૬: 11,8,5,2,... નું −150? n=(−150−11)/−3+1 પૂર્ણાંક નથી → ના.
પ્ર.૭: a₁₁=38, a₁₆=73 → d=7, a=−32 → a₃₁ = 178.
પ્ર.૮: 50 પદ, a₃=12, a₅₀=106 → d=2, a=8 → a₂₉ = 64.
પ્ર.૯: a₃=4, a₉=−8 → d=−2, a=8 → 0 = 8+(n−1)(−2) → 5મું પદ.
96646 08792