પ્રકરણ ૫

સમાંતર શ્રેણી

પેજ ૧૦ / ૨૦
1

સાદું વ્યાજ — સમાંતર શ્રેણી (ઉદાહરણ ૯)

સાદું વ્યાજ = (P × R × T)/100. દર વર્ષનું વ્યાજ સમાંતર શ્રેણી બને!

P= R(%)= n વર્ષ=
2

ગુલાબની ક્યારી (ઉદાહરણ ૧૦)

પ્રથમ હાર 23, પછી 21, 19, ... અને છેલ્લી હાર 5. કેટલી હાર?

96646 08792