પ્રકરણ ૫

સમાંતર શ્રેણી

પેજ ૭ / ૨૦

n મા પદનું સૂત્ર

aₙ = a + (n − 1)d

જ્યાં a = પ્રથમ પદ, d = સામાન્ય તફાવત, n = પદનો ક્રમ. aₙ ને વ્યાપક પદ પણ કહેવાય. અંતિમ પદ l વડે દર્શાવાય.

1

સૂત્ર તારવણી

a₂ = a + d = a + (2−1)d
a₃ = a + 2d = a + (3−1)d
a₄ = a + 3d = a + (4−1)d
⟹ aₙ = a + (n−1)d
2

n મું પદ કેલ્ક્યુલેટર

a= d= n=
3

ઉદાહરણ ૩

2, 7, 12, ... નું 10મું પદ: a = 2, d = 5, n = 10.
a₁₀ = 2 + (10−1)×5 = 2 + 45 = 47.
4

પ્રેક્ટિસ

96646 08792