પ્રકરણ ૫

સમાંતર શ્રેણી

પેજ ૧૮ / ૨૦
1

પ્ર.૧૩–૧૭ — કોયડા

2

અર્ધવર્તુળ કુંતલ (પ્ર.૧૮)

ત્રિજ્યાઓ 0.5, 1, 1.5, ... સેમી. દરેક અર્ધવર્તુળની લંબાઈ πr. (π = 22/7)

પ્રથમ r= વધારો= સંખ્યા=
3

ગોળવાની થપ્પી (પ્ર.૧૯)

તળિયે 20, ઉપર 19, 18, ... કુલ 200 ગોળવા. કેટલી હાર? ઉપર કેટલા?

a=20, d=−1, Sₙ=200 → n²−41n+400=0 → n=16 હાર, ઉપરની હાર a₁₆ = 20−15 = 5.
96646 08792