પ્રકરણ ૩

દ્વિચલ સુરેખ સમીકરણયુગ્મ

પેજ ૩ / ૧૨

ગુણોત્તર પરથી રેખાનો પ્રકાર

a₁x + b₁y + c₁ = 0 અને a₂x + b₂y + c₂ = 0 માટે નિયમ:

છેદતી: a₁/a₂ ≠ b₁/b₂  (અનન્ય ઉકેલ)
સંપાતી: a₁/a₂ = b₁/b₂ = c₁/c₂  (અનંત ઉકેલ)
સમાંતર: a₁/a₂ = b₁/b₂ ≠ c₁/c₂  (ઉકેલ નથી)
1

કોષ્ટક ૩.૧ (ક્લિક કરો)

દરેક હરોળ પર ક્લિક કરો — ગુણોત્તર અને નિષ્કર્ષ ઝબકશે.

સમીકરણયુગ્મa₁/a₂b₁/b₂c₁/c₂નિષ્કર્ષ
x−2y=0; 3x+4y−20=01/3−2/4છેદતી · અનન્ય ઉકેલ
2x+3y−9=0; 4x+6y−18=02/43/6−9/−18સંપાતી · અનંત ઉકેલ
x+2y−4=0; 2x+4y−12=01/22/4−4/−12સમાંતર · ઉકેલ નથી
2

માસ્ટર ગુણોત્તર વર્ગીકરણ સાધન

સમી.૧: x + y + = 0
સમી.૨: x + y + = 0
3

ઉદાહરણ ૧ + એનિમેશન

x + 3y = 6 અને 2x − 3y = 12 — સ્લાઇડરથી બીજી રેખાનો ઢાળ બદલો અને ગુણોત્તર પ્રમાણે પ્રકાર બદલાય તે જુઓ.

96646 08792